Sunday, May 31News That Matters

Business

Healthy snacks at healthy rates

Healthy snacks at healthy rates

Business, LifeStyle, News, What's Hot
Healthy snacks at healthy rates. Majority of mothers are these days Worried about children eating packets of snacks which are made in palm oil, sugars and no essential minerals.Children today need healthy snacks which do not harm their body. For this Vyndo, a company has launched healthy snacks at affordable prices Quenching the thirst of a world that yearns for a healthier tomorrow, NURAsoi’s journey is an inspiration to all. In a landscape that is so firmly cemented with individuals running against the clock, NURAsoi seamlessly weaves itself into their routine, offering delicious, personalized health oriented ecosystem – a testament to the fact that living well doesn’t have to mean giving up on convenience. At Nurasoi they compile the art and science of creating tasty, nutritious a...
North East States Showcase Investment opportunities at Vibrant Gujarat

North East States Showcase Investment opportunities at Vibrant Gujarat

Breaking News, Business
North East States Showcase Investment opportunities at Vibrant Gujarat.The Ministry of Development of the North Eastern Region (DoNER) organised a Seminar at Vibrant Gujarat, spotlighting investment and trade opportunities in the North Eastern Region. The seminar was successful in garnering significant interest from potential investors and other stakeholders. Senior government officials from the Ministry of DoNER and the eight states of North East Region showcased various aspects of investment and trade in their states and focus areas through presentations and vivid videos.  Mr. Chanchal Kumar Secretary, Ministry of Development of Northeastern Region quoting the Hon'ble prime minister he said, the "northeast is India's  Ashtlakshmi" and the country's new growth engine. He highlight...
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રીના વિઝનરી એપ્રોચની પ્રશંસા કરતા ગ્લોબલ બિઝનેસ લીડર્સ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રીના વિઝનરી એપ્રોચની પ્રશંસા કરતા ગ્લોબલ બિઝનેસ લીડર્સ

Business
VGGS : 2024, મહાત્મા મંદિર, ગાંધીનગર શ્રી લક્ષ્મી મિત્તલઆર્સેલરમિત્તલના ચેરમેન શ્રી લક્ષ્મી મિત્તલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠની મુલાકાતને યાદ કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત માળખું ઊભું કરવા પ્રક્રિયા ચાલુ રાખવા પર વડાપ્રધાનશ્રીના ભારની પ્રશંસા કરી હતી. શ્રી મિત્તેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત વર્ષોથી પોલીસી ડ્રિવન રાજ્ય રહ્યું છે અને પરિણામે ગુજરાત ભારતના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આઈડિયા અને ઇમેજીનેશનથી શરૂ થયેલી આ વાઇબ્રન્ટ સમિટ આજે વૈશ્વિક સમિટ બની છે. આર્સેનલ મિત્તલ હજીરા ખાતે સ્ટીલ ઉત્પાદન માટેનો મેગા પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે. જેનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થશે, જ્યારે બીજા તબક્કા માટે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રોજેક...
Business
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહાત્મામંદિર ગાંધીનગર ખાતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુ.એ.ઇ.ના પ્રેસીડેન્ટ, ચેક રીપબ્લિકનના પ્રાઇમ મીનીસ્ટર, મોઝામમ્બિકના પ્રેસીડેન્ટ, તીમોરલેસ્ટના પ્રેસીડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.દેશના અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની ૧૦મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પૂર્ણ થયાં હવે આગામી ૨૫ વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતાં ૧૦૦ વર્ષની પૂર્ણતાએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ છે.તેમણે ઉમેર્યું હતું કે, અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમીટ નવા સપના - સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બન...
ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા

ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા

Business, News
ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા.અમદાવાદ સ્થિત સોલાર ઉર્જાક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત ઝોડિયાક એનર્જી  લિમીટેડ કંપની વિવિધ ત્રણ પ્રોજેક્ટસ હેઠળ કુલ રૂ ૩૦૦૦ કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે, જેના થકી આગામી વર્ષોમાં ૩૦૦૦ વ્યકિતઓને રોજગારી મળશે. વાઇબ્રન્ટગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે  ઝોડિયાક એનર્જી  લિમીટેડે રાજય સરકારના ઉર્જા  વિભાગ સાથે એમઓયુ કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા RE પોલિસી 2023 ની તાજેતરની જાહેરાતને ધ્યાનમાં રાખીને ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ પોલીસી રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની જમાવટને વેગ આપવા માટે ખૂબ જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાને પ્રમોટ કરવાની સાથે તે  ઉદ્યોગો માટે લાભદાયી છે.  ઝોડિયાક એનર્જી લિમીટેડના...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા

Business, News
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા. દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં ૭ લાખ ૧૨ હજાર ૨૫૦ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે ૫૮ જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા ૩ લાખ ૭૦ હજાર ૧૬૫ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેપાર-ઉદ્યોગના ગ્લોબલ મેપ પર ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ્...

ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું

Business, News
ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું. ગુજરાતીઓ એટલે વેપારી પ્રજા. આવી એક સર્વમાન્ય ઓળખ છે અને એ મહદંશે સાચી પણ છે. ગુજરાતની અર્થવ્યવસ્થા તેના મજબૂત આર્થિક પાયા સાથે ‘ભારતના ગ્રોથ એન્જિન’ તરીકે રીતે જાણીતી છે. વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં USD પાંચ ટ્રિલિયન જીડીપીનું લક્ષ્ય હાંસલ કરાવવાના ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવામાં ગુજરાતની ભૂમિકા અગત્‍યની બની રહેવાની છે. ગુજરાતે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતના જીડીપીના ૮.૩૬ ટકાના હિસ્‍સાથી વધીને વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં લગભગ ૧૦ ટકા હિસ્‍સો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઓક્‍ટોબર-૨૦૧૯થી સપ્‍ટેમ્‍બર-૨૦૨૨ દરમિયાન,  FDI માં ૧૮.૦ ટકા યોગદાન સાથે ગુજરાતે રૂા. ૨૨૮૮૩૩ કરોડ (US $ ૩૦૬૬૦ મિલિયન)ની વિદેશી સીધી મૂડી આકર્ષિત કરી છે. એન્‍યુઅલ સર્વે ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ (ASI) ૨૦૧૯-૨૦ના પરિણામો અનુસ...
પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ

પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ

Breaking News, Business
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર અન્વયે શહેરી વિકાસ વિભાગ આયોજિત 'લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો' કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી સંબોધન કરી રહ્યા હતા. શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોર, અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રોના તજજ્ઞો, મહાનગરોના મેયર્સ, કમિશનર અને પદાધિકારીઓ આ સેમિનારમાં સહભાગી થયા હતા. રાષ્ટ્ર અને રાજ્યના વધતા વિકાસ સાથે અર્બનાઈઝેશન પણ સતત વધતું રહ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્બનાઈઝેશનને ચેલેન્જ નહીં ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન આપ્યું છે. તેમણે ગુજરાતમાં ત...
વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ : એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડના સંભવિત રોકાણ સાથે ૨૩ MoU

વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ : એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડના સંભવિત રોકાણ સાથે ૨૩ MoU

Business
વાયબ્રન્ટ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે અત્યાર સુધીમાં રૂ.૧.૩૫ લાખ કરોડના સંભવિત રોકાણો માટે ૧૦૦ MoU થયા ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ ........................................... આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ ૨૩ MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ. ૧ લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી ૭૦ હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમ.ઓ.યુ. હસ્તાક્ષરની ૧૩ શ્રુંખલાઓમાં ૭૭ MoU સાથે રૂ. ૩૫...
Adani Green Energy Ranks Among Top 3 GlobalSolar PV Developer

Adani Green Energy Ranks Among Top 3 GlobalSolar PV Developer

Business, News
Adani Green Energy Ranks Among Top 3 Global Solar PV Developer. Adani Green Energy Ranks Among Top 3 GlobalSolar PV Developer. Adani Green Energy Limited (AGEL), India’s largest and one of the world’s leading renewable energy solutions partner, has attained the remarkable position of the second-largest global solar PV developer, in Mercom Capital Group's latest Annual Global Report. According to the report, AGEL's outstanding performance and contribution to the renewable energy landscape have earned it the prestigious second rank among the world's foremost solar PV developers. With an impressive total solar capacity of 18.1 GW encompassing operational, under-construction, and awarded (PPA-contracted) projects, AGEL solidifies its significant position in the global solar energy sector. ...