Friday, March 1News That Matters

News

63 મૂન્સ ટેક્નોલોજીસ દ્વારા સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, પહેલી માર્ચે અમદાવાદમાં રોડ શો

63 મૂન્સ ટેક્નોલોજીસ દ્વારા સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, પહેલી માર્ચે અમદાવાદમાં રોડ શો

Breaking News, News, Technology
-80 કરોડ મોબાઇલ ફોનની માર્કેટ માટે ભારતના પ્રથમ સર્વાંગી મોબાઇલ સિક્યોરિટી સોલ્યુશન - સીવાયબીએસ (CYBX)નો પ્રારંભ -ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંરક્ષણ માટે અભૂતપૂર્વ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન - 63સેટ્સ (63 SATS)ની જાહેરાત -અગત્યના પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક પર થઈ શકનારા ડિજિટલ એટેકસ સામે સંરક્ષણ આપવા માટે લવાયું સાયબરડોમ (CYBERDOME) અદ્યતન ટેક્નોલોજીનું સર્જન કરવામાં હંમેશાં મોખરે રહેતી 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડ હવે સાયબરસિક્યોરિટી ક્ષેત્રે ફ્રેન્ચાઇઝી મોડેલનો 1 માર્ચ, 2024થી પ્રારંભ કરી રહી છે. ફ્રેન્ચાઇઝીની નિમણૂક કરવા માટેના આ કાર્યની શરૂઆત દેશમાં ઝડપથી વિકસી રહેલા અમદાવાદથી થઈ રહી છે.નવીનતા અને પરિવર્તન લાવનારી ટેક્નોલોજી લાવવાની પરંપરા જાળવીને હવે 63 મૂન્સે સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. કંપનીએ જણાવ્યા મુજબ પ્રથમ રોડ શો 1 માર્ચે અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત હયાત ...
સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટગુજરાત @ 2047” રોડમેપ લોન્ચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું

સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટગુજરાત @ 2047” રોડમેપ લોન્ચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું

News
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024નાં પ્રથમ દિવસે કેન્દ્રીય નાણાં મંત્રી ઉપસ્થિતિમાં ગુજરાતનાં વિઝન ડોક્યુમેન્ટ “સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત @ 2047”નું લોન્ચીંગ…………………..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં 2047 સુધીમાં ઔદ્યોગિક – આર્થિક - સામાજિક વિકાસનો આલેખ રજૂ કર્યો……………………..વિકસીત ગુજરાત @ 2047 માટે નિર્ધારીત કરેલાં લક્ષ્ય રાજ્યનો જી.એસ.ડી.પી 3.5 ટ્રીલિયન ડોલર માથાદીઠ વાર્ષિક આવક 38 થી 40 હજાર યુ.એસ. ડોલર નેટ ઝીરો એમિશન સુધી પહોંચવાની નેમ રોજગારી સર્જનમાં નારી શક્તિની સહભાગીતા 75% સુધી લઈ જવાનું લક્ષ્ય સુદ્રઢ આરોગ્ય માળખાકીય સેવાઓથી નાગરિકોનું સરેરાશ આયુષ્ય 84 વર્ષની વય સુધી લઈ જવાની નેમ………………..વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળમાં વિકસીત ભારત @ 2047નાં આપેલાં સંકલ્પને સાકાર કરવા ગુજરાતે વિકસીત ગુજરાત @ 2047નો બહુઆયામી વિઝન ડોક્યુમેન્ટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં પ્રથમ દિવ...
Prime Minister Modi lauds Ahmedabad Flower Show 2024

Prime Minister Modi lauds Ahmedabad Flower Show 2024

News
Prime Minister Narendra Modi today praised the Vibrant Ahmedabad flower show happening at Sabarmati Riverfront in the city. He said that the captivating flower show of Ahmedabad also showcases attractive glimpses of the development journey of new India. PM Modi took to social media platform X and wrote, “This flower show in Ahmedabad is set to captivate everyone. The glimpses of the developmental journey of the new India showcased here are also quite appealing.” https://twitter.com/narendramodi/status/1743672908583432280?s=20
ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા

ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા

Business, News
ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા.અમદાવાદ સ્થિત સોલાર ઉર્જાક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત ઝોડિયાક એનર્જી  લિમીટેડ કંપની વિવિધ ત્રણ પ્રોજેક્ટસ હેઠળ કુલ રૂ ૩૦૦૦ કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે, જેના થકી આગામી વર્ષોમાં ૩૦૦૦ વ્યકિતઓને રોજગારી મળશે. વાઇબ્રન્ટગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે  ઝોડિયાક એનર્જી  લિમીટેડે રાજય સરકારના ઉર્જા  વિભાગ સાથે એમઓયુ કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા RE પોલિસી 2023 ની તાજેતરની જાહેરાતને ધ્યાનમાં રાખીને ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ પોલીસી રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની જમાવટને વેગ આપવા માટે ખૂબ જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાને પ્રમોટ કરવાની સાથે તે  ઉદ્યોગો માટે લાભદાયી છે.  ઝોડિયાક એનર્જી લિમીટેડન...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા

Business, News
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા. દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં ૭ લાખ ૧૨ હજાર ૨૫૦ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે ૫૮ જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા ૩ લાખ ૭૦ હજાર ૧૬૫ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેપાર-ઉદ્યોગના ગ્લોબલ મેપ પર ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ...
ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું

ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું

Business, News
ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું. ગુજરાતીઓ એટલે વેપારી પ્રજા. આવી એક સર્વમાન્ય ઓળખ છે અને એ મહદંશે સાચી પણ છે. ગુજરાતની અર્થવ્યવસ્થા તેના મજબૂત આર્થિક પાયા સાથે ‘ભારતના ગ્રોથ એન્જિન’ તરીકે રીતે જાણીતી છે. વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં USD પાંચ ટ્રિલિયન જીડીપીનું લક્ષ્ય હાંસલ કરાવવાના ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવામાં ગુજરાતની ભૂમિકા અગત્‍યની બની રહેવાની છે. ગુજરાતે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતના જીડીપીના ૮.૩૬ ટકાના હિસ્‍સાથી વધીને વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં લગભગ ૧૦ ટકા હિસ્‍સો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઓક્‍ટોબર-૨૦૧૯થી સપ્‍ટેમ્‍બર-૨૦૨૨ દરમિયાન,  FDI માં ૧૮.૦ ટકા યોગદાન સાથે ગુજરાતે રૂા. ૨૨૮૮૩૩ કરોડ (US $ ૩૦૬૬૦ મિલિયન)ની વિદેશી સીધી મૂડી આકર્ષિત કરી છે. એન્‍યુઅલ સર્વે ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ (ASI) ૨૦૧૯-૨૦ના પરિણામો અનુ...
Adani Green Energy Ranks Among Top 3 GlobalSolar PV Developer

Adani Green Energy Ranks Among Top 3 GlobalSolar PV Developer

Business, News
Adani Green Energy Ranks Among Top 3 Global Solar PV Developer. Adani Green Energy Ranks Among Top 3 GlobalSolar PV Developer. Adani Green Energy Limited (AGEL), India’s largest and one of the world’s leading renewable energy solutions partner, has attained the remarkable position of the second-largest global solar PV developer, in Mercom Capital Group's latest Annual Global Report. According to the report, AGEL's outstanding performance and contribution to the renewable energy landscape have earned it the prestigious second rank among the world's foremost solar PV developers. With an impressive total solar capacity of 18.1 GW encompassing operational, under-construction, and awarded (PPA-contracted) projects, AGEL solidifies its significant position in the global solar energy sector. ...
ધારાવી TDR વેચાણ બાબત 2018ના ટેન્ડર પ્રક્રિયાનો ભાગ હતો

ધારાવી TDR વેચાણ બાબત 2018ના ટેન્ડર પ્રક્રિયાનો ભાગ હતો

News
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ - ડીઆરપીપીએલ(ડીઆરપીપીએલ એ અદાણી જૂથ અને રાજ્ય સરકાર વચ્ચેનું SPV છે) પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી)માંથી ટીડીઆર જનરેશનને લઈને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે . અમારું માનવું છે કે ધારાવીના લોકોના સારા ભવિષ્ય માટેના લાંબા ગાળાના સપનાને પાટા પરથી ઉતારી દેવાનું અથવા કેટલાક સ્વાર્થસભર હિતોના ઇરાદાપૂર્વક ઇશારાથી આ કરવામાં આવી રહ્યું છે. ધારાવી નોટિફાઇડ એરિયા (DNA) ની અંદર ટીડીઆર બનાવવાની મંજૂરી 2018 ના સરકારી ઠરાવ (GR) થી આપવામાં આવી હતી. તેને 2022 ના GR માં વધુ સંશોધન કરવામાં આવ્યું હતું. આ બંને બાબત 2022 ના ટેન્ડર બહાર પાડતા પહેલા થઇ હતી , જે ટેન્ડર ખુલ્લી અને ન્યાયી સ્પર્ધા વચ્ચે જીત્યું હતું. વર્તમાનમાં, સરકાર જે કંઈ કરી રહી છે તે ડયુ પ્રોસેસને નોટીફાઇ કરી રહી છે. ...
વર્લ્ડકપની ફાઇનલ મેચ : અમદાવાદ શહેર છે આવકારવા તૈયાર ક્રિકેટ રસિકોને

વર્લ્ડકપની ફાઇનલ મેચ : અમદાવાદ શહેર છે આવકારવા તૈયાર ક્રિકેટ રસિકોને

News
સમગ્ર વિશ્વની અને ખાસ કરીને વિશ્વભરના ક્રિકેટ રસિયાની નજર અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ શહેરને શણગારીને પ્રવાસીઓને આવકારવા તૈયાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે વિવિધ તૈયારીઓ કરી છે જેમ કે, અમદાવાદ શહેરના કુલ પર જેટલા ફ્લાયઓવર, રેલ્વે ઓવરબ્રીજ, નદી પરના બ્રીજ, રીવરફ્રન્ટ અન્ડરપાસને રોશનીથી શણાગારવામાં આવેલા છે. સાથે સાથે, શહેરમાં આવેલ વિવિધ અ.મ્યુ.કોર્પો.ની કચેરીઓને રોશનીથી શણગારવામાં આવેલ છે. શહેરમાં આવેલ વિવિધ સર્કલોને રોશનીથી શણગારવામાં આવેલ છે, પ્રવાસીઓના પરિવહન માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજજ છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તરફ જવા – આવવા માટે કુલ 16 ફૂટો ઉપર 119 બસો મેચના દિવસે એએમટીએસ દ્વારા સંચાલનમાં મુકવામાં આવેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમના રૃટના અવર-જવરન...
ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોવા જવા નહીં પડે મુશ્કેલી, BRTSની 91 અને AMTSની 119 બસો દોડાવવામાં આવશે

ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોવા જવા નહીં પડે મુશ્કેલી, BRTSની 91 અને AMTSની 119 બસો દોડાવવામાં આવશે

News
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગમી 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ફાઇનલ મેચને લઇને મેટ્રો રેલ સેવા રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથેજ બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવશે. ખીરઆટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો જ્યારે એએમટીએસ દ્વારા કુલ 119 બસો વિવિધ રુટ પર દોડાવવામાં આવશે. 16 રુટો પર 119 એએમટીએસ બસો દોડાવાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે હાલના 11 રૂટની 69 બસો સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી તેમજ નાઈટના 5 રુટની 50 બસો રાત્રે 8.30 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કુલ 16 પર 119 બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં ત્રાગડ ગામથી ઇન્દિરાનગર વિ.(પાણીની ટાંકી) 10 ખસ, મણીનગરથી ચાંદખેડા(સારથી બંગ્લોઝ) 10, લાલ દરવાજાથી ચાંદખેડા 5 બસ, લાલ દરવાજાથી રાજીવનગર...