Friday, August 29News That Matters

Author: siteadmin

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વૃક્ષો વાવવાની ઝુંબેશને વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં બીરદાવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વૃક્ષો વાવવાની ઝુંબેશને વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં બીરદાવી

Breaking News
વડાપ્રધાન નરેન્નાદ્ર મોદીના "એક પેડ મા કે નામ" ના વિઝનથી પ્રેરિત, અમદાવાદ શહેરે પોતાનું સસ્ટેનેબલ શહેરી વિકાસ માટે એક મોડેલ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. તેમના "મન કી બાત" સંબોધનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ અને શહેરના તળાવોના કાયાકલ્પ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા 70 લાખથી વધુ વૃક્ષો વાવવા અને જળાશયોને પુનઃસ્થાપિત કરવા બદલ શહેરની પ્રશંસા કરી હતી. આ પ્રગતિના આધારે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ મિલિયન વૃક્ષો વાવવાની પહેલ દ્વારા શહેરના ગ્રીન કવરમાં વધારો કર્યો છે. આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે. ‘જળ એ જ જીવન પરંતુ વૃક્ષ એ પ્રાણ જીવન છે.’ આ જ વાતને સાર્થક કરતા, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉના વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂ...
સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા એકતા અને ભક્તિનું પ્રદર્શન કરતી ભવ્ય        ચેટી ચાંદ ઉજવણી કરાઇ

સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા એકતા અને ભક્તિનું પ્રદર્શન કરતી ભવ્ય ચેટી ચાંદ ઉજવણી કરાઇ

LifeStyle
 સિંધી સમુદાયે તેમના પૂજ્ય દેવતા, ભગવાન ઝુલેલાલના શુભ જન્મદિવસ, ચેટી ચાંદની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને એકતા સાથે કરી હતી. સિંધી પરિવાર ગ્રુપ (SPG) દ્વારા આયોજિત આ વર્ષની ઉજવણી નવી ઊંચાઈએ પહોંચી, જે એક શાનદાર કાર રેલી શોભા યાત્રામાં પરિણમી હતી. ચેટી ચાંદ, જેને સિંધી નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે, તે જળ તત્વના રક્ષક અને સિંધી સમુદાય માટે એકતાના પ્રતીક, સાંઈ ઝુલેલાલનું સન્માન કરે છે. રાજપથ ક્લબ ખાતે પરંપરાગત ઉજવણીઓ સાથે ઉજવણીની શરૂઆત થઈ, જેમાં પવિત્ર બહેરાણા સાહેબ અને જીવંત સિંધી લોકનૃત્ય, ચેજનો સમાવેશ થાય છે. પરંપરાગત ધાર્મિક વિધિઓ પછી, SPG એ એક ભવ્ય શોભા યાત્રાનું આયોજન કર્યું, એક કાર રેલી જે રાજપથ ક્લબથી શરૂ થઈ અને સિંધુ ભવન સુધી આગળ વધી. શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલી બગ્ગી, સાંઈ ઝુલેલાલને લઈ જતી હતી, જેમાં જીવંત બેન્ડ અને ડીજે પરંપરાગત સિંધી સંગીત વગાડતા હતા, ભક્તિ અને ઉજવણ...
શીતલ કુલ પ્રોડક્ટસ લિમિટેડ અને નિયોપોલીટન પીઝા એન્ડ ફૂડ્સ લિમિટેડ વચ્ચે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ કરાર

શીતલ કુલ પ્રોડક્ટસ લિમિટેડ અને નિયોપોલીટન પીઝા એન્ડ ફૂડ્સ લિમિટેડ વચ્ચે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ કરાર

Business
આઇસ્ક્રીમ તથા અન્ય ફૂડ પ્રોડક્ટ ઉત્પાદક શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અને પીઝા ક્ષેત્રમાં જાણીતી ક્યુ એસ આર( ક્વિક સર્વિસ રેસ્ટોરાં) ચેઈન નીયોપોલિટન પીઝા એન્ડ ફૂડ લિમિટેડ વચ્ચે પરસ્પર બિઝનેસ સહયોગ અંગેના બિઝનેસ પાર્ટનરશીપ કરાર- મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યા છે.. નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ દેશભરમાં આઈસ્ક્રીમ તથા વિવિધ ફૂડ પ્રોડક્ટ ઉત્પાદન અને સપ્લાય કરી રહી છે, હવે વડોદરા સ્થિત અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એસએમઈ પ્લેટફોર્મ પર લીસ્ટેડ કંપની નીયોપોલિટન પીઝા એન્ડ ફૂડ લીમીટેડ સાથેના આ કરારને પગલે વિવિધ પીઝા આઉટલેટ ખાતે પિઝાની સાથે આઈસ્ક્રીમ તથા અન્ય ફૂડ પ્રોડક્ટ પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.નિયોપોલિટન પીઝા એન્ડ ફૂડ લિમિટેડના ચેરમેન મુકુંદભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, અમારી કંપની અને શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ વચ્ચે કરાર થવાને પગલે, શી...
પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો  નફો 28% વધ્યો

પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડનો નફો 28% વધ્યો

Breaking News
પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે  31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થયેલા નવ મહિના (વાર્ષિક ધોરણે) દરમિયાન વેચાણમાં 4000 એમટીની વૃદ્ધિ થઈ હોવાના પરિણામે કરવેરા પહેલાંના નફામાં 28% વધારો નોંધાવ્યો હતો જે રૂ. 10,406 લાખ થયો છે, તે સાથે EBIDTA 19 % દર્શાવે છે જે પાછલા સમાન સમયગાળામાં 16 % હતો. સરપ્લસ ભંડોળના ઉપયોગ સહિતની આવકમાં પણ રૂ. 752 લાખનો વધારો થયો છે. તેની આવક 7 % (વાર્ષિક) વધીને રૂ. 61,900 લાખ થઈ છે. 31 ડિસેમ્બર 2024ના રોજ રોકડ અને રોકડ સમકક્ષ બેલેન્સ રૂ. 23,248 લાખ હતું જે ગયા સમાન સમયગાળાના રૂ. 15,292 લાખ હતું. કંપની મહારાષ્ટ્રમાં 15.4 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવાની પ્રક્રિયામાં છે જે પર્યાવરણીય ટકાઉપણાના લક્ષ્યને ટેકો આપવા ઉપરાંત ગ્રીન એનર્જીનો હિસ્સો તેની વર્તમાન જરૂરિયાતના લગભગ 45 % સુધી વધારીને ઊર્જાનો કુલ ખર્ચ પણ ઘટાડશે. આ પ્લાન્ટ આગામી નાણાકીય વર્ષના મધ્યમ...
ધારાવી સોશિયલ મિશન: કૌશલ્ય તાલીમ થકી 100 યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવાયું

ધારાવી સોશિયલ મિશન: કૌશલ્ય તાલીમ થકી 100 યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવાયું

News
નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)  હેઠળ ધારાવી સોશિયલ મિશન (DSM) ટીમ દ્વારા આયોજિત એ.સી રિપેર અને રિટેલ સેલ્સ અભ્યાસક્રમોમાંથી સ્નાતક થયેલા 100 વિદ્યાર્થીઓની જેવીએલઆર, મુંબઈ ખાતે AEMI ઓડિટોરિયમની હાજરી ગર્વ અપાવે તેવી હતી. આ અભ્યાસક્રમો ધારાવીના યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જેના દ્વ્રારા તેમના માટે  નવી તકના સર્જનની સાથે ઉજ્જવળ ભવિષ્યના દ્વ્રાર ખુલ્યા છે.   ધારાવી સોશિયલ મિશન, કે જે ધારાવીના પુનર્વિકાસ પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે સમુદાયને કૌશલ્ય અને સશક્તિકરણ દ્વારા પરિવર્તનના માર્ગ પર લઈ ગયું છે. તેણે તેના વિનામુલ્યના  અને ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમો દ્વારા 175 સહભાગીઓને તાલીમ આપી છે, જેમાં મોબાઇલ રિપેર ટેકનિશિયન, બ્યુટી થેરાપિસ્ટ, એ.સી રિપેર ટેકનિશિયન અને રિટેલ સેલ્સ એસોસિયેટ જેવા ચાર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી.

Breaking News
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો કુદરતની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; “અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક ઝલક અહીં છે. મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો પ્રકૃતિની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે. તેઓ સ્થાનિક ખેડૂતો, માળીઓ અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે.” "અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક વધુ ઝલક”...
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન BMA દ્વારા ગ્રીન એનર્જી પર મેનેજમેન્ટ કન્વેન્શન અને ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

બરોડા મેનેજમેન્ટ એસોસિએશન BMA દ્વારા ગ્રીન એનર્જી પર મેનેજમેન્ટ કન્વેન્શન અને ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

Breaking News
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) વડોદરા દ્વારા ડયુઅલ ઇવેન્ટ કે જેમાં 34મું વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન "સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન એનર્જી" થીમ આધારિત અને BMA ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના ખેલ મહાકુંભ ને પુરક ગુજરાતની શ્રેષ્ઠ ચેસ પ્રતિભાઓએ તેમની રમતનું પ્રદર્શન કર્યું હતું . 1957માં સ્થપાયેલું, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) એ એક નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન છે જે મેનેજમેન્ટ પ્રથાઓને પ્રોત્સાહન આપવામાં અને સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં મોખરે રહી છે. આ ખૂબ જ અપેક્ષિત ઇવેન્ટ BMA ના ખંતીલા ગતિશીલ પ્રમુખ અને એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શન કમિટી (AMC) ના અધ્યક્ષ મુકુંદ પુરોહિતના દૂરંદેશી નેતૃત્વ હેઠળ યોજાઈ રહી છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે, એનર્જી પરની ચર્ચા એ વડાપ્રધાનના ક્લાઈમેટ ચેન્જ અંગેના વિઝનને પ્રોત...
અમદાવાદના આ વિસ્તારોમાં એકજ સ્થળેથી ખરીદી શકાશે તમારી પસંદગીનું શાક, મહાનગરપાલિકાએ ઉભી કરી ખાસ વ્યવસ્થા…..

અમદાવાદના આ વિસ્તારોમાં એકજ સ્થળેથી ખરીદી શકાશે તમારી પસંદગીનું શાક, મહાનગરપાલિકાએ ઉભી કરી ખાસ વ્યવસ્થા…..

Business
આ શાક માર્કેટ પરીસરમાં પાર્કિંગ, શૌચાલય સહિતની તમામ જરૂરી ગ્રાહકલક્ષી સ્વચ્છ સગવડ ઉપલબ્ધ છે જેને નગરજનો તેનો લાભ લઈ રહ્યા છે……….Vegetable Markets in Ahmedabad: અમદાવાદ હોય કે પછી અન્ય કોઈ શહેર આપણને રસ્તા પર શાકભાજીનો વ્યવસાય કરતા અને વિક્રેતાઓ મળી જશે. ઉનાળા, ચોમાસું અને શિયાળા દરમિયાન આ વિક્રેતાઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી સાથોસાથ શાકભાજી ખરીદનારાઓને પણ ટ્રાફિકનો સામનો કરવો પડતો અથવા તો એ વિક્રેતા પાસે જે શાક ઉપલ્બધ હોય તે લેવું પડતું પરંતુ હવે અમદાવાદ શહેરમાં આ તમામ બાબતમાંથી છૂટકારો મળી રહ્યો છે. કારણ કે મહાનગર પાલિકા દ્વારા એક જ છત નીચે વૈવિધ્યસભર શાકભાજી ખરીદી શકાય અને વેંચી શકાય એ માટે શાક માર્કેટ બજાર ઉભા કરવામાં આવ્યા છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે…..આ વિસ્તારોમાં શાક માર્કેટ ઉભી કરાઈ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ પ્રહલાદનગર ગાર્ડનની પા...
QX CORPORATE SOCIAL RESPONSIBILITY 2024-25

QX CORPORATE SOCIAL RESPONSIBILITY 2024-25

Breaking News
Message from our CEO Dear Stakeholder, Thank you for your continued support of QX Global Group. I am proud to share the latest edition of our CSR Report, which highlights our steadfast commitment to giving back to society and creating meaningful, sustainable change in the communities we serve This year has been a pivotal one for QX The strategic investment from Long Ridge Equity Partners marks a significant milestone in our journey, providing us with the resources to scale our impact, drive innovation, and further strengthen our ability to deliver transformative outsourcing solutions. While our growth has been exciting. we remain deeply committed to our belief that true success is measured by the positive difference we make in the world around us At QX Corporate Social Responsi...
લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝે અમદાવાદમાં નવી જસ્ટ કોર્સેકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે વિસ્તરણ કર્યું

લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝે અમદાવાદમાં નવી જસ્ટ કોર્સેકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે વિસ્તરણ કર્યું

Entertainment, Technology
લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝે અમદાવાદમાં નવી જસ્ટ કોર્સેકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે વિસ્તરણ કર્યું.લાસ્ટ માઈલ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ, 30 વર્ષથી વધુનો ગૌરવપૂર્ણ વારસો ધરાવતી કંપનીએ તેની ફ્લેગશિપ ઓડિયો ટેક્નોલોજી બ્રાન્ડ જસ્ટ કોર્સેકા માટે તેની નવી, અદ્યતન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. અમદાવાદના ચાંગોદરમાં આવેલી આ અદ્યતન સુવિધા એ ભારતની "મેક ઇન ઇન્ડિયા" પહેલ, નવીનતા, ટકાઉપણું અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ફેક્ટરી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની માંગને સંતોષતા ઉચ્ચ ગુણવત્તાવાળા સ્પીકર્સ સહિત પ્રીમિયમ ઓડિયો ઉત્પાદનોની વિવિધ શ્રેણીના ઉત્પાદન માટે સજ્જ છે. 1 મિલિયન યુનિટથી વધુની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે, આ સુવિધા જસ્ટ કોર્સેકાને વૈશ્વિક ઓડિયો ઉદ્યોગમાં અગ્રણી તરીકે સ્થાન આપે છે. મેન્યુફેક્ચરિંગ ઉપરાંત, ફેક્ટરી 300 થી વધુ રોજગારની તકો સ...