Saturday, March 2News That Matters

Author: siteadmin

63 મૂન્સ ટેક્નોલોજીસ દ્વારા સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, પહેલી માર્ચે અમદાવાદમાં રોડ શો

63 મૂન્સ ટેક્નોલોજીસ દ્વારા સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, પહેલી માર્ચે અમદાવાદમાં રોડ શો

Breaking News, News, Technology
-80 કરોડ મોબાઇલ ફોનની માર્કેટ માટે ભારતના પ્રથમ સર્વાંગી મોબાઇલ સિક્યોરિટી સોલ્યુશન - સીવાયબીએસ (CYBX)નો પ્રારંભ -ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંરક્ષણ માટે અભૂતપૂર્વ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન - 63સેટ્સ (63 SATS)ની જાહેરાત -અગત્યના પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક પર થઈ શકનારા ડિજિટલ એટેકસ સામે સંરક્ષણ આપવા માટે લવાયું સાયબરડોમ (CYBERDOME) અદ્યતન ટેક્નોલોજીનું સર્જન કરવામાં હંમેશાં મોખરે રહેતી 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડ હવે સાયબરસિક્યોરિટી ક્ષેત્રે ફ્રેન્ચાઇઝી મોડેલનો 1 માર્ચ, 2024થી પ્રારંભ કરી રહી છે. ફ્રેન્ચાઇઝીની નિમણૂક કરવા માટેના આ કાર્યની શરૂઆત દેશમાં ઝડપથી વિકસી રહેલા અમદાવાદથી થઈ રહી છે.નવીનતા અને પરિવર્તન લાવનારી ટેક્નોલોજી લાવવાની પરંપરા જાળવીને હવે 63 મૂન્સે સાયબરસિક્યોરિટી ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. કંપનીએ જણાવ્યા મુજબ પ્રથમ રોડ શો 1 માર્ચે અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત હયાત ...
North East States Showcase Investment opportunities at Vibrant Gujarat

North East States Showcase Investment opportunities at Vibrant Gujarat

Breaking News, Business
North East States Showcase Investment opportunities at Vibrant Gujarat.The Ministry of Development of the North Eastern Region (DoNER) organised a Seminar at Vibrant Gujarat, spotlighting investment and trade opportunities in the North Eastern Region. The seminar was successful in garnering significant interest from potential investors and other stakeholders. Senior government officials from the Ministry of DoNER and the eight states of North East Region showcased various aspects of investment and trade in their states and focus areas through presentations and vivid videos.  Mr. Chanchal Kumar Secretary, Ministry of Development of Northeastern Region quoting the Hon'ble prime minister he said, the "northeast is India's  Ashtlakshmi" and the country's new growth engine. He highligh...
સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટગુજરાત @ 2047” રોડમેપ લોન્ચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું

સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટગુજરાત @ 2047” રોડમેપ લોન્ચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું

News
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024નાં પ્રથમ દિવસે કેન્દ્રીય નાણાં મંત્રી ઉપસ્થિતિમાં ગુજરાતનાં વિઝન ડોક્યુમેન્ટ “સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત @ 2047”નું લોન્ચીંગ…………………..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં 2047 સુધીમાં ઔદ્યોગિક – આર્થિક - સામાજિક વિકાસનો આલેખ રજૂ કર્યો……………………..વિકસીત ગુજરાત @ 2047 માટે નિર્ધારીત કરેલાં લક્ષ્ય રાજ્યનો જી.એસ.ડી.પી 3.5 ટ્રીલિયન ડોલર માથાદીઠ વાર્ષિક આવક 38 થી 40 હજાર યુ.એસ. ડોલર નેટ ઝીરો એમિશન સુધી પહોંચવાની નેમ રોજગારી સર્જનમાં નારી શક્તિની સહભાગીતા 75% સુધી લઈ જવાનું લક્ષ્ય સુદ્રઢ આરોગ્ય માળખાકીય સેવાઓથી નાગરિકોનું સરેરાશ આયુષ્ય 84 વર્ષની વય સુધી લઈ જવાની નેમ………………..વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળમાં વિકસીત ભારત @ 2047નાં આપેલાં સંકલ્પને સાકાર કરવા ગુજરાતે વિકસીત ગુજરાત @ 2047નો બહુઆયામી વિઝન ડોક્યુમેન્ટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં પ્રથમ દિવ...
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રીના વિઝનરી એપ્રોચની પ્રશંસા કરતા ગ્લોબલ બિઝનેસ લીડર્સ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રીના વિઝનરી એપ્રોચની પ્રશંસા કરતા ગ્લોબલ બિઝનેસ લીડર્સ

Business
VGGS : 2024, મહાત્મા મંદિર, ગાંધીનગર શ્રી લક્ષ્મી મિત્તલઆર્સેલરમિત્તલના ચેરમેન શ્રી લક્ષ્મી મિત્તલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠની મુલાકાતને યાદ કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત માળખું ઊભું કરવા પ્રક્રિયા ચાલુ રાખવા પર વડાપ્રધાનશ્રીના ભારની પ્રશંસા કરી હતી. શ્રી મિત્તેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત વર્ષોથી પોલીસી ડ્રિવન રાજ્ય રહ્યું છે અને પરિણામે ગુજરાત ભારતના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આઈડિયા અને ઇમેજીનેશનથી શરૂ થયેલી આ વાઇબ્રન્ટ સમિટ આજે વૈશ્વિક સમિટ બની છે. આર્સેનલ મિત્તલ હજીરા ખાતે સ્ટીલ ઉત્પાદન માટેનો મેગા પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે. જેનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થશે, જ્યારે બીજા તબક્કા માટે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રોજે...
Business
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહાત્મામંદિર ગાંધીનગર ખાતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુ.એ.ઇ.ના પ્રેસીડેન્ટ, ચેક રીપબ્લિકનના પ્રાઇમ મીનીસ્ટર, મોઝામમ્બિકના પ્રેસીડેન્ટ, તીમોરલેસ્ટના પ્રેસીડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.દેશના અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની ૧૦મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પૂર્ણ થયાં હવે આગામી ૨૫ વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતાં ૧૦૦ વર્ષની પૂર્ણતાએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ છે.તેમણે ઉમેર્યું હતું કે, અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમીટ નવા સપના - સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બ...
Prime Minister Modi lauds Ahmedabad Flower Show 2024

Prime Minister Modi lauds Ahmedabad Flower Show 2024

News
Prime Minister Narendra Modi today praised the Vibrant Ahmedabad flower show happening at Sabarmati Riverfront in the city. He said that the captivating flower show of Ahmedabad also showcases attractive glimpses of the development journey of new India. PM Modi took to social media platform X and wrote, “This flower show in Ahmedabad is set to captivate everyone. The glimpses of the developmental journey of the new India showcased here are also quite appealing.” https://twitter.com/narendramodi/status/1743672908583432280?s=20
ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા

ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા

Business, News
ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા.અમદાવાદ સ્થિત સોલાર ઉર્જાક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત ઝોડિયાક એનર્જી  લિમીટેડ કંપની વિવિધ ત્રણ પ્રોજેક્ટસ હેઠળ કુલ રૂ ૩૦૦૦ કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે, જેના થકી આગામી વર્ષોમાં ૩૦૦૦ વ્યકિતઓને રોજગારી મળશે. વાઇબ્રન્ટગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે  ઝોડિયાક એનર્જી  લિમીટેડે રાજય સરકારના ઉર્જા  વિભાગ સાથે એમઓયુ કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા RE પોલિસી 2023 ની તાજેતરની જાહેરાતને ધ્યાનમાં રાખીને ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ પોલીસી રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની જમાવટને વેગ આપવા માટે ખૂબ જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાને પ્રમોટ કરવાની સાથે તે  ઉદ્યોગો માટે લાભદાયી છે.  ઝોડિયાક એનર્જી લિમીટેડન...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા

Business, News
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા. દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં ૭ લાખ ૧૨ હજાર ૨૫૦ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે ૫૮ જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા ૩ લાખ ૭૦ હજાર ૧૬૫ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેપાર-ઉદ્યોગના ગ્લોબલ મેપ પર ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ...
ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું

ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું

Business, News
ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું. ગુજરાતીઓ એટલે વેપારી પ્રજા. આવી એક સર્વમાન્ય ઓળખ છે અને એ મહદંશે સાચી પણ છે. ગુજરાતની અર્થવ્યવસ્થા તેના મજબૂત આર્થિક પાયા સાથે ‘ભારતના ગ્રોથ એન્જિન’ તરીકે રીતે જાણીતી છે. વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં USD પાંચ ટ્રિલિયન જીડીપીનું લક્ષ્ય હાંસલ કરાવવાના ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવામાં ગુજરાતની ભૂમિકા અગત્‍યની બની રહેવાની છે. ગુજરાતે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતના જીડીપીના ૮.૩૬ ટકાના હિસ્‍સાથી વધીને વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં લગભગ ૧૦ ટકા હિસ્‍સો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઓક્‍ટોબર-૨૦૧૯થી સપ્‍ટેમ્‍બર-૨૦૨૨ દરમિયાન,  FDI માં ૧૮.૦ ટકા યોગદાન સાથે ગુજરાતે રૂા. ૨૨૮૮૩૩ કરોડ (US $ ૩૦૬૬૦ મિલિયન)ની વિદેશી સીધી મૂડી આકર્ષિત કરી છે. એન્‍યુઅલ સર્વે ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ (ASI) ૨૦૧૯-૨૦ના પરિણામો અનુ...
પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ

પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ

Breaking News, Business
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર અન્વયે શહેરી વિકાસ વિભાગ આયોજિત 'લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો' કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી સંબોધન કરી રહ્યા હતા. શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોર, અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રોના તજજ્ઞો, મહાનગરોના મેયર્સ, કમિશનર અને પદાધિકારીઓ આ સેમિનારમાં સહભાગી થયા હતા. રાષ્ટ્ર અને રાજ્યના વધતા વિકાસ સાથે અર્બનાઈઝેશન પણ સતત વધતું રહ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્બનાઈઝેશનને ચેલેન્જ નહીં ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન આપ્યું છે. તેમણે ગુજરાતમાં ...