Saturday, May 30News That Matters

Breaking News

પદમજી પેપરે નાણાકીય વર્ષ 2025-26 માટે 18% ઈબીટીડા નોંધાવ્યો; રૂ. 110 કરોડનો મૂડી ખર્ચ અને ગ્રીન પહેલ પૂર્ણ કરી

પદમજી પેપરે નાણાકીય વર્ષ 2025-26 માટે 18% ઈબીટીડા નોંધાવ્યો; રૂ. 110 કરોડનો મૂડી ખર્ચ અને ગ્રીન પહેલ પૂર્ણ કરી

Breaking News
પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે ગયા વર્ષના રૂ. 809.08 કરોડની સરખામણીએ રૂ. 807.88 કરોડ પર સ્થિર આવક જાળવી રાખી છે. કાગળના વેચાણમાં 1,675 મેટ્રિક ટન (એમટી)ના વધેલા જથ્થાને કારણે આ સ્થિર પ્રદર્શન જળવાયું હતું. મેન્યુફેક્ચરિંગ ખર્ચની બચતનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવા અને બજારનું મૂલ્ય જાળવી રાખવા માટે, કંપનીએ પ્રતિ મેટ્રિક ટન તેની સરેરાશ વેચાણ કિંમત ઘટાડી છે. મજબૂત ઓપરેશનલ કાર્યક્ષમતાના પીઠબળ સાથે, કંપનીએ બંને નાણાકીય સમયગાળા માટે 18% નો સુસંગત ઈબીટીડા માર્જિન જાળવી રાખ્યો છે. કંપનીએ તેનો રૂ. 110 કરોડનો મૂડી ખર્ચ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ રોકાણ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા, અદ્યતન એએફબીસી બોઈલર ઇન્સ્ટોલ કરવા અને કાર્યક્ષમતા સુધારવા માટે ત્રણ પેપર બનાવવાની મશીનોના મહત્વના ભાગોના આધુનિકીકરણમાં કરવામાં આવ્યું હતું. સોલાપુર નજીક ભલવાણી ખાતે નવો 15.4 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્...
ઝોડિયાક એનર્જી લિમીટેડે FY26માંમજબૂતનાણાકીયકામગીરીસાથેનોંધપાત્રઆવકવૃદ્ધિનોંધાવી

ઝોડિયાક એનર્જી લિમીટેડે FY26માંમજબૂતનાણાકીયકામગીરીસાથેનોંધપાત્રઆવકવૃદ્ધિનોંધાવી

Breaking News
: Zodiac Energy Limited એ નાણાકીય વર્ષ 2025-26 માટેના પોતાના સ્ટેન્ડઅલોન નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે, જેમાં કંપનીએ સોલાર EPC અને ફોટોવોલ્ટેઇક મોડ્યુલ વ્યવસાયના મજબૂત પ્રદર્શનના આધારે નોંધપાત્ર કામગીરી વૃદ્ધિ અને સ્થિર નફાકારકતા હાંસલ કરી છે. ઝોડિયાક એનર્જી લિમીટેડની ઓપરેશન્સમાંથી આવક FY26 દરમિયાન વધીને ₹543.52 કરોડ પહોંચી હતી, જ્યારે FY25માં તે ₹407.78 કરોડ હતી. આ રીતે કંપનીએ વર્ષદરમિયાન આશરે 33 ટકા જેટલી મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. ઝોડિયાક એનર્જી લિમીટેડની કુલ આવક પણ FY25ના ₹409.67 કરોડની સરખામણીએ FY26માં વધીને ₹545.94 કરોડ પહોંચી હતી, જે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વધતી માંગ અને સતત વ્યવસાય વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે. વર્ષ દરમિયાન ઝોડિયાક એનર્જી લિમીટેડની નફાકારકતા પણ મજબૂત રહી હતી. પ્રોફિટ બિફોર ટેક્સ (PBT) FY25ના ₹27.53 કરોડથી વધીને FY26માં ₹29.23 કરોડ થયો હતો. પ્રોફિટ આફ્ટર ...
TechD સાયબરસિક્યુરીટીએ TECHD ONE – AI-Native યુનિફાઇડ સાયબર સિકયુરીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

TechD સાયબરસિક્યુરીટીએ TECHD ONE – AI-Native યુનિફાઇડ સાયબર સિકયુરીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

Breaking News
નવું પ્લેટફોર્મ એન્ટરપ્રાઇઝ માટે IT, OT અને માનવીય જોખમોને આવરી લેતું AI આધારિત એકીકૃત સાયબર સુરક્ષા સોલ્યુશન પ્રદાન કરશે અમદાવાદ સ્થિત અને જાણિતા રોકાણકાર વિજય કેડિયાના રોકાણ વાળી કંપની TechD Cybersecurity Limited, CERT-In દ્વારા એમ્પેનલ્ડ મેનેજ્ડ સિક્યોરિટી સર્વિસ પ્રોવાઇડર અને 500થી વધુ એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને સેવા આપતી કંપનીએ તેના AI-નેટીવ યુનિફાઇડ સાયબર સિકયુરીટી પ્લેટફોર્મ  TECHD ONE ના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ હવે techdefence.ai પર ઉપલબ્ધ છે. TECHD ONE વિવિધ સાયબર સુરક્ષા ક્ષમતાઓને એક જ AI આધારિત ઓપરેશનલ પ્લેટફોર્મમાં એકીકૃત કરે છે, જેનો હેતુ એન્ટરપ્રાઇઝ માટે સાયબર ડિફેન્સ ઓપરેશન્સને સરળ બનાવવાનો, વિવિધ ટૂલ્સની જટિલતા ઘટાડવાનો અને ડિજિટલ, માનવીય તેમજ ઇન્ડસ્ટ્રીયલ થ્રેટ્સ પર વધુ સ્પષ્ટ વિઝિબિલિટી પ્રદાન કરવાનો છે. આ લોન્ચ અંગે ટેકડી સાબર સિક્યુરીટી લિમીટેડના ફ...
કજોડુ રિવ્યૂ: એક રોમેન્ટિક થ્રિલર જે અંત સુધી તમને અંદાજ લગાવતા રાખે છે

કજોડુ રિવ્યૂ: એક રોમેન્ટિક થ્રિલર જે અંત સુધી તમને અંદાજ લગાવતા રાખે છે

Breaking News
કજોડુ તરીકે શેમારૂમીની નવી ગુજરાતી ઓરિજિનલ સિરીઝ રોમાંસ, થ્રિલર, સસ્પેન્સ અને ભાવનાત્મક ડ્રામાનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે. છ એપિસોડની આ સિરીઝના કેન્દ્રમાં છે ભવેશ — એક સાદો અને નિખાલસ માણસ, જેને જીવનમાં સાચા સાથીની શોધ છે. એક મેરેજ બ્રોકર મારફતે તેની મુલાકાત સોનલ સાથે થાય છે અને ત્યાંથી તેની જિંદગી નવો વળાંક લે છે. શરૂઆતમાં આ સંબંધ સામાન્ય અને આશાસ્પદ લાગે છે, પરંતુ ધીમે ધીમે વાર્તા વધુ રહસ્યમય અને સ્તરદાર બનતી જાય છે. સિરીઝની સૌથી મોટી ખાસિયત તેની મૂળભૂત અને સંસ્કૃતિ સાથે જોડાયેલી સ્ટોરીટેલિંગમાં છે. ભવેશ અને સોનલના સંબંધ સાથે જોડાયેલી અનોખી શરત શરૂઆતથી જ ઉત્સુકતા જગાવે છે, અને ત્યારબાદ વાર્તા સતત વધુ રસપ્રદ બનતી જાય છે. જેમ જેમ ભવેશ સોનલ વિશે કેટલીક અજીબ અને ચિંતાજનક બાબતો નોંધવા લાગે છે, તેમ તેમ સિરીઝ શંકા, તણાવ અને ભાવનાત્મક સંઘર્ષનો અસરકારક માહોલ સર્જે છે. તમામ છ એપિસોડમાં ગતિ ચુ...
કન્ટેન્ટ ઇન્ડિયા ૨૦૨૬માં વૈશ્વિક અને ભારતીય મીડિયા નેતાઓ મળશે

કન્ટેન્ટ ઇન્ડિયા ૨૦૨૬માં વૈશ્વિક અને ભારતીય મીડિયા નેતાઓ મળશે

Breaking News
ભારતનું મીડિયા અને મનોરંજન ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ઝડપથી આગળ વધી રહ્યું છે—જેમાં ઝડપી વધતો OTT ઉપભોગ, વિસ્તરતું પ્રાદેશિક કન્ટેન્ટ ઉત્પાદન, સરહદપાર સહયોગ અને વધતું રોકાણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે—તેવા સમયમાં કન્ટેન્ટ ઇન્ડિયા 2026 એ તેના આવનારા ત્રણ દિવસીય સંસ્કરણ માટે પ્રભાવશાળી ઉદ્યોગ નેતાઓની શક્તિશાળી યાદી જાહેર કરી છે. આ કાર્યક્રમ 16–18 માર્ચ 2026 દરમિયાન Taj Lands End, મુંબઈ ખાતે યોજાશે, જે ભારતની વ્યાપારી અને સર્જનાત્મક રાજધાનીના કેન્દ્રસ્થાને પોતાની હાજરી નોંધાવશે. ડીશ ટીવી દ્વારા C21 Media સાથે ભાગીદારીમાં આયોજિત કન્ટેન્ટ ઇન્ડિયા ૨૦૨૬ સમગ્ર કન્ટેન્ટ વેલ્યૂ ચેઇનમાંથી વરિષ્ઠ નિર્ણયકર્તાઓ અને મુખ્ય હિતધારકોને એકત્રિત કરશે. પસંદગીયુક્ત પ્રતિનિધિ યાદીમાં અગ્રણી બ્રોડકાસ્ટર્સ, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ, ફિલ્મ સ્ટુડિયોઝ, પ્રોડક્શન હાઉસિસ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક્સ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ, ટેલ...
WHOની ચેતવણીના એક વર્ષ પછી, ભારતમાં એન્સેફેલીટીસના અંકુશમાં પ્રગતિ થઇ વહેલા નિદાન માટે નવેસરના પ્રયાસો

WHOની ચેતવણીના એક વર્ષ પછી, ભારતમાં એન્સેફેલીટીસના અંકુશમાં પ્રગતિ થઇ વહેલા નિદાન માટે નવેસરના પ્રયાસો

Breaking News
: ભારતે છેલ્લા દાયકામાં એન્સેફેલીટીસ રોગનો સામનો કરવામાં અને તેને અટકાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે જે અદ્યતન તબીબી ઉપચાર, સારસંભાળ, વ્યાપક રસીકરણ અને આ રોગ ઉપર દેખરેખ રાખવાના થયેલા પ્રયાસોને આભારી છે. જો કે, નિષ્ણાતો તો હજીય ચેતવણી આપે છે કે આ પ્રગતિ અસમાન રહી છે. હજીય આ રોગના નિદાન અને ઉપચાર થવામાં વિલંબ થાય છે. પરિણામે, મૃત્યુ અને મગજની લાંબા ગાળાની બીમારીઓને અટકાવી શકાઈ  હોત. કોઈને પણ થઇ શકે એવા ફલૂ જેવા ચિન્હોથી શરૂ થતા અને આગળ જતા મૃત્યુમાં પરિણમતા આ રોગની વહેલી ઓળખ કરવામાં ઘણા નિષ્ફ્ળ જાય છે. વિશ્વ એન્સેફેલીટીસ દિન 2026 નિમિત્તે, વૈશ્વિક સ્તરે નહીં નફો- નહીં નુક્શાનના ધોરણે કામ કરતી સંસ્થા  એન્સેફેલીટીસ ઇન્ટરનેશનલ આ એન્સેફેલીટીસ રોગની વહેલી ઓળખ કરવા માટે નવેસરથી પ્રયાસો કરવાનો અનુરોધ કરે છે. આ રોગ વૈશ્વિક આરોગ્ય ઉપર જોખમ બની શકે એની સંભાવનાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગ...
BPCL એ પ્રયાગરાજ ખાતે 71 MWp સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાં વધારો થયો

BPCL એ પ્રયાગરાજ ખાતે 71 MWp સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાં વધારો થયો

Breaking News
BPCL એ પ્રયાગરાજ ખાતે 71 MWp સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાં વધારો થયો અમદાવાદ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), એક ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ કંપની અને એક મહારત્ન PSU, એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે તેના સૌર ઉર્જા પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે તેની ઊર્જા સંક્રમણ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી. આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ભારત ઉર્જા સપ્તાહ દરમિયાન માનનીય કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી દ્વારા કરવામાં આવ્યું હતું, જે BPCLના નવીનીકરણીય ઉર્જા પદચિહ્નને વિસ્તૃત કરવા અને ભારતની સ્વચ્છ ઉર્જા મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા પર વધતા ધ્યાન પર ભાર મૂકે છે. આ સૌર ઉર્જા પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા 71 MWp (DC) / 52 MW (AC) છે અને તે વાર્ષિક આશરે 103.61 મિલિયન યુનિટ ગ્રીન વીજળી ઉત્પન્ન કરે તેવી અપ...
કાશ્મીરથી કન્યાકુમારી સુધી શરૂ થઈ ‘શતક ધ્વજ યાત્રા’, લાલ ચોક ખાતે ઐતિહાસિક રીતે ફરકાવાયો ભગવો ધ્વજ

કાશ્મીરથી કન્યાકુમારી સુધી શરૂ થઈ ‘શતક ધ્વજ યાત્રા’, લાલ ચોક ખાતે ઐતિહાસિક રીતે ફરકાવાયો ભગવો ધ્વજ

Breaking News
: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાયેલી ‘શતક ધ્વજ યાત્રા’ની શરૂઆત એક ઐતિહાસિક અને ભાવનાત્મક ક્ષણ સાથે થઈ. યાત્રાની શરૂઆત શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોકથી થઈ, જ્યાં સ્વતંત્રતા બાદ પ્રથમ વખત ગૌરવપૂર્વક ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો. ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓ વચ્ચે નાગરિકોએ યાત્રામાં જોડાઈ એકતા અને એકાત્મતાનો શક્તિશાળી સંદેશ આપ્યો.   જમ્મુમાં યાત્રાનું જનતાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જ્યાં ડૉ. કેશવ બલિરામ હેડગેવારજી અને ગુરુજી ગોલવલકરજી દ્વારા પ્રેરિત આરએસએસના સો વર્ષના સેવાયાત્રા, શિસ્ત અને એકતાના ભાવને આગળ વધારવામાં આવ્યો.   યાત્રાનો પ્રથમ તબક્કો લુધિયાણામાં ઉત્સાહભર્યા ઉત્સવો સાથે પૂર્ણ થયો. પરંપરાગત ઢોલના તાલ, સંઘના 100 વર્ષનું પ્રતીક બનેલી 100 બાઈકર્સની રેલી અને સમુદાયના નાયકોના સન્માન માટે યોજાયેલા અભિનંદન સમારંભે આ પ્રસ...
ઝોડિયાક એનર્જી લિમીટેડે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ બિઝનેસ ક્ષેત્રે વિસ્તરણ કર્યુ

ઝોડિયાક એનર્જી લિમીટેડે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ બિઝનેસ ક્ષેત્રે વિસ્તરણ કર્યુ

Breaking News
ઝોડિયાક એનર્જી લિમિટેડે 09 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી તેની બોર્ડ બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. આ બેઠક દરમિયાન બોર્ડ દ્વારા 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા (Q3 FY26) માટેના અનઑડિટેડ સ્ટેન્ડઅલોન તથા કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો પર વિચારણા કરી અને તેને મંજૂરી આપવામાં આવી હતી. 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા માટે, ઝોડિયાક એનર્જી લિમિટેડે ₹137.55 કરોડની સ્ટેન્ડઅલોન ઓપરેશન્સમાંથી આવક અને ₹5.07 કરોડનો કર બાદનો નફો નોંધાવ્યો છે. તે જ રીતે, 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ નવ માસના ગાળા માટે, કંપનીએ ₹332.38 કરોડની ઓપરેશન્સમાંથી આવક અને ₹10.44 કરોડનો કર બાદનો નફો નોંધાવ્યો છે. આ બેઠક દરમિયાન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા *બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS)*ના વ્યવસાય સાથે સંકળાયેલી ઝેનવોટ ક્લીન એનર્જી લિમિટેડમાં વ્યૂહાત્મક ઇક્વિટી હિસ્સો મેળવવા માટેના રોકાણને મં...
Adani Mangal Seva completes one year of dignity and opportunity for 500 divyang women

Adani Mangal Seva completes one year of dignity and opportunity for 500 divyang women

Breaking News, Business
Thursday evening marked a moment of reflection, continuity, and fulfilment on the Belvedere Club lawns in Shantigram, as Adani Mangal Seva completed one year since its inception. The occasion echoed a choice made by Diva and Jeet Adani, ahead of their wedding on 7 February 2025, to let purpose guide a personal milestone, anchoring celebrations in service. More than a commemorative moment, the gathering affirmed that a commitment made quietly had been fully honoured. What began as a personal pledge has grown into a structured social security programme, providing 500 divyang women each year with dignity, stability, and assurance. Anchored by the Adani Foundation, the social welfare and development arm of the Adani Group, Adani Mangal Seva supports divyang women aged 25 to 40, identi...