Saturday, August 30News That Matters

Author: siteadmin

ઝોડિયાક એનર્જીએ Q2 FY25 પરિણામ : ચોખ્ખો નફો 68% વધ્યો

ઝોડિયાક એનર્જીએ Q2 FY25 પરિણામ : ચોખ્ખો નફો 68% વધ્યો

Breaking News
ઝોડિયાક એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ 2024- 25 ના બીજા ત્રિમાસિક ગાળાના જાહેર કરાયેલા પરિણામમાં રૂપિયા રૂ. 52.76 કરોડનું વેચાણ , જ્યારે ગયા વર્ષે આજ સમય ગાળામાં આ વેચાણ રૂ. 34.41 કરોડ હતું આમ તેમાં 53.3% નો વધારો જોવા મળે છે. Q2 FY25 માં ઝોડિયાક એનર્જી લિમિટેડનો EBITDA રૂ. 4.91 Cr થયો છે. જે અગાઉના ત્રિમાસિક સમયગાળામાં રૂ. 3.02 Cr હતો. આમ ઝોડિયાક એનર્જીના EBITDAમાં 62.6% નો વધારો નોંધાયો છે, આ સમયગાળામાં એટલે કે Q2FY25માં ચોખ્ખો નફો PAT, રૂ. 2.49Cr થયો છે જે Q2FY24 રૂ.1.48 Cr હતો તેમાં 68.2% નો વધારો થયો છે. કંપનીનું પ્રથમ અર્ધવાર્ષિક સેલ્સ H1FY25 132 Cr નોંધાયું છે,જે 2024 ના અગાઉના બીજા અર્ધવાર્ષિક ગાળામાં H2 FY 24 માં રૂ.66.51 હતું. કંપનીના ચોખ્ખા નફાને અર્ધવાર્ષિક સમય ગાળામાં જોઈએ તો H1FY25 રૂ.4.82 Cr હતો જે H2FY24માં રૂ.2.30Cr હતો જેમાં 109.6% નો વધારો દર્શાવે છે. તાજેતરમાં કંપનીએ સ...
Dharavi’s Potters and the Craft that Defies Time

Dharavi’s Potters and the Craft that Defies Time

Business, News, Religion
Meet Ibrahim Yusuf Bharwada. He is 79. A potter who has been giving shape to earthen lamps for the past 69 years. For nearly seven decades, Ibrahim’s hands have moulded clay into symbols of light and tradition, shaping diyas and pots in the heart of Kumbharwada, Dharavi, Mumbai. His hands are rough, but steady, carrying the weight of generations that have practiced this craft before him. In this small corner of Dharavi, Ibrahim stands as one of the many guardians of an ancient art, passed down through bloodlines and carried forward by the collective spirit of the community. “I started when I was just 10,” Ibrahim recalls with a nostalgic smile. “Back then, it wasn’t just about making diyas. It was about survival, about continuing what my father and his father did. Today, it is more than...
ધારાવીનો ડિલિવરી બોય બન્યો સફળ બિઝનેસમેન!

ધારાવીનો ડિલિવરી બોય બન્યો સફળ બિઝનેસમેન!

Breaking News
ધારાવી માત્ર મુંબઈ જ નહીં પરંતુ રાજ્યના વિવિધ નાના પાયાના ઉદ્યોગોનું કેન્દ્ર છે. ધારાવીની આ સાંકડી શેરીઓમાં ઘણા યુવક- યુવતીઓ જીવનમાં કંઈક મોટું કરવાનાં સપનાં સાથે જીવે છે. પરંતુ સ્થાનિક પરિસ્થિતિ જોતાં અહીંના યુવાનોને રોજીંદા જીવન માટે સંઘર્ષ કરવો પડે છે. પણ ક્યારેક અચાનક સોનેરી તક આવી જાય છે અને આ તકનો લાભ ઉઠાવીને કેટલાયની અસ્તિત્વ ટકાવી રાખવાની લડત સાર્થક થઈ જાય છે. આ સંઘર્ષમાંથી આગળ વધી રહેલા એક સફળ ઉદ્યોગપતિની આ વાત છે. ધારાવીના પીયૂષ લવાંગરે એક સમયે નાની વસ્તુઓની ડિલિવરી કરવાથી લઈને ધારાવીમાં પોતાનો મોબાઈલ રિપેરનો વ્યવસાય ધરાવવા સુધીની તેની કહાની તમામ માટે પ્રેરણારૂપ છે. 'મારી પાસે કોઈ ખાસ આવડત ન હતી. 12મું પાસ કર્યા પછી, હું તમામ પ્રકારની નોકરીઓ કરીને મારા ભવિષ્યને સ્થિર કરવાનો માર્ગ શોધી રહ્યો હતો, પછી તે મોબાઈલ માટે સ્પેરપાર્ટ્સ પહોંચાડવાનું હોય કે કેટરિંગમાં મદદ કરવી." પીયૂષ આજ...
ઝોડિયાક એનર્જી લિમીટેડે રૂ. 154 કરોડનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સોલાર પ્રોજેકટ ઓર્ડર મેળવ્યો

ઝોડિયાક એનર્જી લિમીટેડે રૂ. 154 કરોડનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સોલાર પ્રોજેકટ ઓર્ડર મેળવ્યો

Breaking News, News
અમદાવાદ સ્થિત ઝોડિયાક એનર્જી લિમીટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે રૂ. 154 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમ ઝોડિયાક એનર્જી કંપનીએ સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું. ઝોડિયાક એનર્જી લિમીટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ગુજરાત રાજ્યમાં 30MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષ માટે ઇરેક્શન, ઓપરેશન અને મેઇન્ટેનન્સ અને લીઝ/પેટાલીઝનો સમાવેશ થાય છે. આ 30MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સ પ્રોજેકટની કોસ્ટ રૂ. 154.27 કરોડ થાય છે. ઝોડિયાક એનર્જી લિમીટેડના ચેરમેન કુંજ શાહે ઓર્ડર અંગે જણાવ્યું હતું કે, અગાઉ માર્ચ મહિનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ગુજરાત રાજ્યમાં 30 MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ...
હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની હારના પડઘા મુંબઈની ધારાવીમાં પડ્યા

હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની હારના પડઘા મુંબઈની ધારાવીમાં પડ્યા

Breaking News, Business, Politics
મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા વર્ષા અને તેની બહેન જ્યોતિ ગાયકવાડ પર આપ નેતાના આકરા પ્રહાર મુંબઈઃ ઑક્ટોબર 8 ના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના ગણતરીના કલાકોમાં, કોંગ્રેસના કેટલાક સાથીઓએ પાર્ટીને “તેના અતિશય આત્મવિશ્વાસનું આત્મનિરીક્ષણ” કરવાનું કહ્યું છે. મહારાષ્ટ્રના રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે ઉદ્ધવ સેનાના નેતાઓએ પણ મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરવાની કોંગ્રેસની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે, હરિયાણાના ચૂંટણી પરિણામો ધારાવીમાં પડઘો પાડી રહ્યા છે, જ્યાં પહેલેથી જ કોંગ્રેસના વર્તમાન સાંસદ વર્ષા ગાયકવાડ દ્વારા ‘ભત્રીજાવાદ’ની રમઝટ ચાલી રહી છે. ધારાવીથી વિધાનસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસની ટિકિટ માટે વર્ષા ગાયકવાડ તેની બહેન જ્યોતિ ગાયકવાડ માટે તૈયારી કરી રહી હોવાની રાજકીય ચર્ચા વચ્ચે, આમ આદમી પાર્ટીના મુંબઈના નેતા એડવોકેટ સંદીપ ...
વડોદરાની નિયોપોલિટન પીઝા એન્ડ ફુડ લિ. નો SME આઈપીઓ તારીખ ચોથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે

વડોદરાની નિયોપોલિટન પીઝા એન્ડ ફુડ લિ. નો SME આઈપીઓ તારીખ ચોથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે

Breaking News
વડોદરાની નિયોપોલિટન પીઝા એન્ડ ફુડ લિ. નો SME આઈપીઓ તારીખ ચોથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે…… વડોદરાની ફૂડ સેગમેન્ટમાં પિઝ્ઝા કયુએસઆર ચેઈન ધરાવતી અને કોમોડિટી બિઝનેસ કરતી નિયોપોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિમીટેડ કંપની આઈપીઓ લાવી છે. આ આઈપીઓ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ તારીખ ચાર ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. નિયો પોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિ.ના પ્રમોટર મુકુન્દ પુરોહિત અને આરતી મુકુંદ પુરોહિત છે. વર્ષ 2011 થી શરૂ થયેલી આ ફૂડ કંપની હાલમાં 22 આઉટલેટ ધરાવે છે. જેમાં ગુજરાત ઉપરાંત કાશી, બિહાર ,પુના માં પણ તેની હાજરી ધરાવે છે. આ આઈપીઓ ફંડ થકી કંપનીના વધુ 16 આઉટલેટ ખુલશે અને ફ્રેન્ચાઇઝ નેટવર્ક વિસ્તાર કરશે. ઉપરાંત કંપનીએ અમેરિકામાં પોતાની સબસીયડરી કંપની સ્થાપી છે જેનો એક સ્ટોર ચાલુ છે, ત્યાં પણ આઈપીઓ થકી વિસ્તરણ કરવામાં આવશે. ક્વિક સર્વિસ રિટેલ- ક્યુએસઆર આઉટલેટ ની સાથે કંપની કોમોડિટી ટ્રેડિંગ સાથે પણ સંકળાયેલી છે....
Pudumjee Paper Products standalone net profit rises 247.91% in the March 2024 quarter

Pudumjee Paper Products standalone net profit rises 247.91% in the March 2024 quarter

Business
Pudumjee Paper Products Ltd's Sales rise 12.37% to Rs 205.31 crore.Net profit of Pudumjee Paper Products rose 247.91% to Rs 37.40 crore in the quarter ended March 2024 as against Rs 10.75 crore during the previous quarter ended March 2023. Sales rose 12.37% to Rs 205.31 crore in the quarter ended March 2024 as against Rs 182.71 crore during the previous quarter ended March 2023. For the full year, net profit rose 65.22% to Rs 98.14 crore in the year ended March 2024 as against Rs 59.40 crore during the previous year ended March 2023. Sales rose 3.46% to Rs 784.96 crore in the year ended March 2024 as against Rs 758.68 crore during the. Previous year ended March 2023 Particulars Quarter EndedYear.
અમદાવાદ શહેરમાં તળાવો અને તેના સ્ટ્રોમ વોટર ઇન્ટરલીન્કીગને પગલે વરસાદ દરમ્યાન તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક

અમદાવાદ શહેરમાં તળાવો અને તેના સ્ટ્રોમ વોટર ઇન્ટરલીન્કીગને પગલે વરસાદ દરમ્યાન તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક

News
અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૨૦ જેટલા તળાવોને છેલ્લાં ધણાં વર્ષોથી ઇન્ટરલીન્કીંગ સ્ટ્રોર્મ વોટર લાઈનથી જોડેલ છે. જેનાથી આ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. તેમજ વધારાનાં પાણી ઓવર ફલો થઇને આગળના તળાવમાં જાય છે. અને છેલ્લે ગોતા ગોધાવી કેનાલ તથા સાબરમતી નદીમાં ડીસ્ચાર્જ થાય છે અમદાવાદ શહેરમાં તળાવો અને તેના સ્ટ્રોમ વોટર ઇન્ટરલીન્કીગ તથા સ્ટોર્મ વોટર ડ્રેઇન નેટવર્કની વિગત આ મુજબ છે.. આ ઇન્ટરલીન્કીંગ ની કામગીરી ને લીધે તળાવોની નજીક વોટરલોગીગની સમસ્યા હળવી થાય છે. તેમજ ગ્રાઉન્ડ વોટર રીચાર્જ થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્વિમ ઝોનની ઇન્ટરલીન્કીંગ ની કામગીરી આ મુજબ થયેલ છે. ૧. ખોરજ તળાવ થી ત્રાગડ તળાવ થઈ છારોડી તળાવ થી જગતપુર તળાવ થી ગોતા તળાવ થઇ આર.સી.ટેકનીકલ તળાવ સુધીની ઈન્ટરલીન્કીંગ નો ડીસ્ચાર્જ ગોતા ગોધાવી કેનાલમાં થાય છે. તથા ગૌતા ગોધાવી કેનાલન...
WHAT I LIKED ABOUT THIS WORLD CUP: Brigadier Neil John, SM (Retd)

WHAT I LIKED ABOUT THIS WORLD CUP: Brigadier Neil John, SM (Retd)

Breaking News
The win wasn’t as easy as it seemed. India had put forward its best ever combine of players possible. The strategy was impeccable. They had a mix of everything that could work in all contingencies. They defended low scores. They played through, even when the top order fell and most of all the bowlers spelt the magic like never before. But the ultimate victory came through ABSOLOUTELY sterling leadership from the captain Rohit Sharma and the strategist Rahul Dravid. They stoically held the team together and ensured that winning every game became a habit. For the Indian team it was a psychological upheaval, considering the last World Cup performance, where they just crumbled to Australia, as if giving up without a fight. They had to get over that debacle and shoot straight and aim dee...
QX Global Group Wins ‘Service Provider of the Year’ at 2024 GSA Awards

QX Global Group Wins ‘Service Provider of the Year’ at 2024 GSA Awards

Technology
Frank Robinson,Group CEO ,Qx Global Group QX Global Group, a global leader in consulting, digital technologies, intelligent automation, and Business Process Management (BPM) services, proudly announces its recent win at the 2024 Global Sourcing Association (GSA) Awards. QX Global Group has been honoured with the prestigious 'Service Provider of the Year' award, highlighting its commitment to excellence and innovation in the outsourcing industry. The GSA Awards ceremony, held on Tuesday, 11th June, at the Richmond Hill Hotel in London, celebrated the remarkable achievements of companies that have demonstrated exceptional performance and transformative impact through outsourcing partnerships. QX Global Group was also shortlisted as a finalist in several other categories, including '...