
સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટગુજરાત @ 2047” રોડમેપ લોન્ચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024નાં પ્રથમ દિવસે કેન્દ્રીય નાણાં મંત્રી ઉપસ્થિતિમાં ગુજરાતનાં વિઝન ડોક્યુમેન્ટ “સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત @ 2047”નું લોન્ચીંગ…………………..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં 2047 સુધીમાં ઔદ્યોગિક – આર્થિક - સામાજિક વિકાસનો આલેખ રજૂ કર્યો……………………..વિકસીત ગુજરાત @ 2047 માટે નિર્ધારીત કરેલાં લક્ષ્ય રાજ્યનો જી.એસ.ડી.પી 3.5 ટ્રીલિયન ડોલર માથાદીઠ વાર્ષિક આવક 38 થી 40 હજાર યુ.એસ. ડોલર નેટ ઝીરો એમિશન સુધી પહોંચવાની નેમ રોજગારી સર્જનમાં નારી શક્તિની સહભાગીતા 75% સુધી લઈ જવાનું લક્ષ્ય સુદ્રઢ આરોગ્ય માળખાકીય સેવાઓથી નાગરિકોનું સરેરાશ આયુષ્ય 84 વર્ષની વય સુધી લઈ જવાની નેમ………………..વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળમાં વિકસીત ભારત @ 2047નાં આપેલાં સંકલ્પને સાકાર કરવા ગુજરાતે વિકસીત ગુજરાત @ 2047નો બહુઆયામી વિઝન ડોક્યુમેન્ટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં પ્રથમ દિવસ...